Artists

લિજેન્ડ્રી સિંગર: મન્ના ડે (Manna Dey)

 

તેમનું મૂળ નામ પ્રબોધચંદ્ર પરંતુ તેમના સ્ટેજ નામ મન્ના ડે દ્વારા ખુબ જાણીતા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખુબ જ પ્રખ્યાત “ભારતીય પ્લેબેક ગાયક”. તેમને હિન્દી ફિલ્મ ઉદ્યોગના સૌથી સર્વતોમુખી અને પ્રખ્યાત ગાયકોમાંનું એક ગણવામાં આવે છે. તેમણે 1942 માં “તમન્ના” ફિલ્મમાં સૌપ્રથમ વારફિલ્મસંગીતના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. એસ.ડી. બર્મન દ્વારા કંપોઝ કરાયેલા ગુજરાતી ગીત “ઉપર ગગન વિશાળ”એ તેમને સફળતાની ટોચે પહોંચાડયા હતા. તેમણે 2013 સુધી 4,000 થી વધુ ગીતો રેકોર્ડ કર્યા. ભારત સરકારે તેમને 1971 માં પદ્મશ્રી સાથે સન્માનિત કર્યા, 2005 માં પદ્મ ભૂષણ અને 2007 માં દાદાહેબ ફાળકે પુરસ્કાર એનાયત કરવામા આવ્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *