Artists

અમર સ્વરકાર: રાસબિહારી દેસાઇ (Rasbihari Desai)

રાસબિહારી દેસાઇ જેઓ સુગમ સંગીતનાં ખૂબ જાણીતા ગાયક અને સંગીત નિર્દેશક છે. તેઓનો ગુજરાતી સંગીતમાં ખૂબ મોટો ફાળો રહ્યો છે. તેમણે ૧૯૬૧માં ‘શ્રુતિ વૃંદ’ની શરૂઆત કરી. તેમને ‘કાશીનો દીકરો’ફિલ્મ માટે શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો પુરસ્કાર મળ્યો હતો. તે ઉપરાંત જીવનસંગિની વિભા દેસાઈ સાથે મળીને ભક્તિગીતો અને અમુક પ્રખ્યાત ભજનો આપ્યા છે. ‘ને તમે યાદ આવ્યાં’ જેવાં મનમોહક ફિલ્મી ગીતો પણ આપ્યા છે.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *