Artists

લોકસંગીતનો સ્વર: દમયંતી બરડાઈ (Damyanti Bardai )

 દમયંતી બરડાઈ એ ‘પીઠીનો રંગ’, ‘વણઝારી વાવ’, ‘ચુંદડી ઓઢી તારા નામની’, ‘કોણ હલાવે લીમડી’, ‘કેસરિયો રંગ તને લાગ્યો’ જેવા અનેક જાણીતા અને પ્રખ્યાત બનેલા ગીતોને એમણે કંઠ આપ્યો છે. તેમજ ‘હમ દિલ દે ચૂકે સનમ’માં પણ પોતાનો સૂર આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *