જાહન્વી શ્રીમાન્કર બૉલીવુડ, લોકગીતો, ગઝલ અને સેમી કલાસિકલ જેવી વિવિધ શૈલીઓમાં ઉમદા ગાયક છે. તેમણે ફિલ્મ ‘તેરે સંગ‘ નું ગીત “લેજા લેજા” તેમજ ટીવી શો, બૉલીવુડ ફિલ્મો અને એડ ફિલ્મોમાં પણ પોતાનો સૂર આપ્યો છે. તે એક લાઇવ પર્ફોર્મિંગ આર્ટિસ્ટ છે અને સમગ્ર વિશ્વમાં પોતાના કાર્યક્રમોમાં ગુજરાતી ગીતોની રમઝટ બોલાવે છે અને લોકોને મનોરંજન પૂરૂ પાડે છે.

22
Jan