તેમનું પૂરું નામ નાનજીભાઇ ગિરધરભાઈ મિસ્ત્રી છે. તેઓ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના નારી ગામના વતની હતા. તેથી તેમને સૌરાષ્ટ્રના વિજાનંદ કેહવાતા. તેઓ ઉત્કૃષ્ટ મ્યુઝિશિયન હતા. તેમણે રાંકનું રતન ભાગ – ૧,૨, દીકરી તો પારકી થાપણ ભાગ ૨, મીરાબાઈ ભાગ – ૧, જબરુ જમાનવર ભાગ – ૧, વીર અભિમન્યુ ભાગ – ૧, કુંવર બાઈનું મામેરું ભાગ – ૧ વગેરે જેવા ઉત્તમ આલ્બમમાં મ્યુઝિક ડાયરેક્ટર તરીકે કામ કરેલું છે.

24
Jan