Artists

King of Melodies : નયનેશ જાની (Nayanesh Jani)

નયનેશ જાની ગુજરાતી સુગમ સંગીત, ગઝલ અને ગરબાનું ખૂબ જાણીતું અને આદરપાત્ર નામ. તેમના સ્વરાંકનો સરળ અને કવિતાના ભાવ સાથે ન્યાય કરે છે. ગરબા જેવા કે “બિરદારી બહુચરવાળી”, “ઝાંઝર  ખોવાણું”, “સાબરકાંઠાનો શાહૂકાર” અને  “હૈયે રાખી હોમ” વગેરે લોકગીતની સમકક્ષ પહોંચેલી રચનાઓ છે. ભીંતે ચિતરેલ, આંખોમા બેઠેલા ચાતક, તુ અને હું  એમના જાણીતા સ્વરાંકનો છે. 

 

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *