ગયા વર્ષની જેમ આ વર્ષે પણ જલસો લઈને આવ્યું છે ‘જલસો ગરબા કોન્ટેસ્ટ’ | જેમાં તમે જીતી શકો છો ₹11,000 નું રોકડ ઈનામ

~ કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે ~

 1. ડાઉનલોડ કરો જલસો (ડાબી બાજુ ઉપરનાં ખૂણે તમને મળશે ‘Download’ બટન
 2. જલસો એપ્લિકેશનમાં ‘જલસો Unplugged ગરબા’ નો નોન-સ્ટોપ ટ્રેક સાંભળો અને એક ગરબો પસંદ કરો
 3. પસંદ કરેલા ગરબા ઉપર ગરબાની પારંપરિક કોરિયોગ્રાફી તૈયાર કરી, વિડીયો બનાવો
 4. એ વિડીયો અમને અમારા ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પર મોકલો. તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. મોકલો 99099 23180 પર

~ ભાગ લેવાની શરતો ~

 1. વિજેતા પાસે જલસો ઍપ હોવી જરૂરી છે
 2. જલસોનું ફેસબુક પેજ લાઈક કરેલું હોવું જોઈએ
 3. ખેલૈયાઓ: 2-12
 4. વય મર્યાદા: 16 કે તેથી વઘુ
 5. વિડીયો length: maximum 5 mins
 6. વિડીયો મોકલવાની છેલ્લી તારીખ: 13/10/2019
 7. પરિણામ: 15/10/2019
 8. પુરસ્કાર વિતરણ જલસો સ્ટુડિયો અમદાવાદ પરથી

કોઈપણ આપાતકાલીન, વાદ/વિખવાદની સ્થિતિમાં છેલ્લો નિર્ણય લેવાનો કે કોન્ટેસ્ટ રદ કરવાનો સંપૂર્ણ અધિકાર આયોજક સંસ્થાને રહેશે

Garba-Contest--2-800X800