ગઝલ એ પદ્ય સાહિત્યનો એવો પ્રકાર છે જે સમજવામાં ઘણો સરળ અને હૃદયસ્પર્શી છે. જેને કારણે લગભગ દરેક ઉંમરનાં શ્રોતાને તે ગમે છે અને ગમતી રેહશે. પછી એ મરીઝની ગઝલો હોય, બરકત વિરાણી ‘બેફામ’,ગની દહીંવાલા, મનોજ ખંડેરિયા, રમેશ પારેખની હોય. અમીર ખુસરોને પણ જે ભાષા મીઠી લાગી હોય તેમાં વલી ગુજરાતીથી લઈને recent poets ની ઘણી ગઝલો લખાઈ, compose થઈ, ગવાઈ અને popular થઈ.

ગઝલની મજા એ છે કે એ જયારે પણ ગવાય કે વંચાય ત્યારે શ્રોતાગણમાંથી  ક્યાંતો ક્યા બાત હૈ કે પછી વાહ કે પછી મુકર્રરની બૂમ ઉઠતી હોય છે. જલસો પર સૌથી વધુ સંભળાતી  કેટલીક જાણીતી ગઝલો

KAHU-CHHU-JAVAANI-NE

1)બસ એટલી સમજ

(bas etli samaj mane)

2) તમારા અહીં આજ

(Tamara aahi aaj)

3) કહું છું જવાનીને

(kahu chhu jawani ne)

4) તબીબો પાસેથી હું

 (Tabibo pasethi hu)

5) ઓ હ્રદયને તે પણ ભલા

 (O hraday te pan bhala)

6) રહસ્યોનાં પડદા

(Rahasyo na Parda)

7) અમે આંધી વચ્ચે

Ame aandhi vchche

8) વરસોના વરસ લાગે

(Varso na na varas)

9) જરા થોડી જગા

(Jara thodi jaga)

10) દિવસો જુદાઈના

(Divaso judaina)

11) મુકદરનાં

(Muqadar na)

12) બસ દુર્દશાનો

(Bas durdashano)