યાદ કરી જુઓ તો એકાદ ગરબો?

હવે જોજો, આજે આ ગરબો જીભે ચઢી જશે! આમ આ ગરબાની મજા જ આ છે. શબ્દો સરળ, simple composition અને સૌથી important ઢોલની beats. ખરેખર હોં, ગરબા ઢોલની beats વગર સાવ અધૂરા. બે-તાલી હોય ત્રણ-તાલી હોય રાસ હોય કે હીંચ, દુનિયામાં કદાચ સૌથી વધુ foot taping કરાવે એવી beats ગરબાની જ હશે. એ વાગે ને તમે ઝૂમો નહિ એવું ભાગ્યે જ બને!

જલસો પર એજ beats, foot taps ચોવીસે કલ્લાક તમને સાંભળવા મળશે. તમે દૂર છો બસ એક જ tap થી!

1. રંગલો જામ્યો

(Ranglo jamyo)

2. છોગાળા તારા

(Chhogala tara)

3. તારા વિના શ્યામ મને

(Tara vina shyam mane)

4. માથે મટુકડી

(Mathe matukdi)

5. ઓ રંગ રસિયા

(O rang rasiya)

6. તારી બાંકી રે પાઘલડીનું

(Tari banki re paghaldi nu)

7. દૂધે તે ભરી તલાવડી

(Dudhe te bhari talavdi)

8. બહુચર માંના દેરા પાછળ

(Bahuchar maa na dera paachhal)

9. વાદલડી વરસી રે

(Vadaldi varsi re)

10. મુને એકલી જાણીને

(Mune ekli jaani ne)

11. ના ના નહિ આવું

(Na na nahi aavu)

ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત પ્રથમ મ્યુઝિક એપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.