ઘરમાં કોઈ વડીલ જેને ગુજરાતી સંગીત ગમતું હોય એને પૂછશો તો આ કાર્યક્રમની વાત ચોક્કસ કરશે!

2005થી 2014 સુધી ગુજરાતમાં કાવ્ય સંગીતને લગતો એક અદભૂત કાર્યક્રમ ‘સમનવ્ય ‘ થતો હતો. જેમાં ગુજરાતી સંગીતના લગભગ બધા જ કલાકારો કવિ, સ્વરકાર, ગાયકોની હાજરી રહેતી. જ્યાં દરેક કલાકારે પોતાને ગમતું અને લોકોને મનગમતું સંગીત perform કર્યુ. તે ઉપરાંત તેમાં કવિતા કૃષ્ણમૂર્તિ, રૂપકુમાર રાઠોડ, ઉષા મંગેશકર, મનહર અને પંકજ ઉધાસ જેવા બોલીવુડના અન્ય કલાકારો પણ સામેલ થયા હતા. આ દસેય વર્ષોના બધાજ concertsનાં live recording

Jalsoમાં ઉપલબ્ધ છે.

જલસો પર સૌથી વધુ સંભળાતાં સમન્વયના ગીતો…

1)અહો મોરપીંછ મંજીરા

(Aho morpinch manjira)

2)દીકરી તો પારકી થાપણ કહેવાય

( Dikri to parki thapan kahevay)

3) મણિયારો તે હાલું હાલું

(Maniyaro te halu halu)

4) મોર બની થનગનાટકરે

( Mor bani thanganat kare)

5) નવરંગી ચુંદડીમાં

(Navarangi chundadi ma)

6) પાન લીલું જોયું

(Paan lilu joyu)

7)સાત સૂરોના સરનામે

 (Sat surona sarname)

8)શ્રી રામચંદ્ર કૃપાળુ

(Shree ramchandra krupalu)

9) વૈષ્ણવજન તો

(vaishanvjan to)

10) વીજળીનેચમકારે

Vijali ne chamkare