સુગમ સંગીત કાવ્ય સંગીતનો ખૂબ લોકપ્રિય પ્રકાર છે. લોકપ્રિય ગીત, ભજન, ફિલ્મી  ગીતો વગેરે આ પ્રકારના સંગીતની શ્રેણીમાં આવે છે. ગઝલની જેમ સુગમ સંગીત પણ એટલું જ લોકપ્રિય. સમજવામાં સરળ અને ગણગણીયે શકાય. જેમાં ક્ષેમુ દિવેટિયા, અવિનાશ વ્યાસ, ગૌરાંગ વ્યાસ, હરિશ્ચન્દ્ર જોષી, પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત દેસાઈ જેવા શ્રેષ્ઠ સ્વરકારોનું યોગદાન છે. ગુજરાતી કાવ્ય સંગીતમાં કેવા રે મળેલા, માણસ ઉર્ફે, મોરપીંછની રજાઈ જેવા સ્વરાંકનો ખૂબ popular  થયા છે. Jalso માં આપ સુગમ સંગીતના દરેકે દરેક પ્રકારના ( happy,sad, joyfull, peacefull etc.) ગીતો સાંભળી શકો છો.

 

જલસો પર સૌથી વધુ સંભળાતા કેટલાક જાણીતાં સુગમ સ્વરાંકનો

1) પ્રેમ એટલે કે

(Prem etley ke)

2) મોરપીંછની rajai

(Morpinch ni rajai)

3) આંખોમાં બેઠેલા ચાતક

(Aankhoma bethela chatak)

4) એક રાજા હતો એક રાણી

(Ek raj hato ek rani)

5) માણસ ઉર્ફે

(Manas Urfe)

6) હુતુતુતુ

(Hutututu)

7) નયનને બંધ રાખીને

( nayan ne bndh rakhine)

8) કાજલ ભર્યાં નયન ના

Kajal bharya nayan na

9) અમે દરિયો જોયો

(Ame dariyo joyo)

10) પંખીઓએ કલશોર

(Pankhio e kalshor)

11)જીવન મરણ

(Jivan maram)

12)બંધ પરબીડિયામાંથી

(Bandh parbidiya mathi)

13) આ મનપાંચમના મેળમાં

(Aa manpancham na mela ma)