એક સમયનો એવો જાણ્યો અજાણ્યો લોક સંગીત કે ભજનનો અવાજ કે જે સારેગામાની મોટી ડિસ્કમાં જ સચવાયેલો અથવા સાંભળવા મળતો, ઇસ્માઇલ વાલેરા પોતે માત્ર ગાયક જ નહિ પણ સ્વરકાર પણ હતા. તેમના અવાજમાં રેકોર્ડ થયેલા ગીતો પાપ તારું, ઓધાજી મારા વ્હાલાને, નટવર નાનો રે, કાનુડો શું જાણે મારી પ્રીત, કાળજા કેરો કટકો મારો જેવા ઘણા પ્રખ્યાત થયા છે. અને આ બધા જ ગીતો જલસો એપ્લિકેશનમાં ઉપલબ્ધ છે.
19
Mar