ધર્મેન્દ્ર ગોહિલ એ ગુજરાતી, હિન્દી અને મરાઠી ભાષાઓમાં અભિનય ક્ષેત્રે પોતાની ક્ષમતા લોકોને સમક્ષ દર્શાવી ચૂક્યા છે. તેઓ પોતે ગુજરાતી નાટ્યક્ષેત્રમાં ઘણા નાટકો કરી ચૂક્યા છે, જેમાં તેમનું મરીઝ નાટક ખૂબ જ જાણીતું બન્યું છે. તેમાં તેઓ ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ ગઝલકાર મરીઝનું પાત્ર ભજવે છે. એ સિવાય બીજું એમનું પોપ્યુલર નાટક જેના ખૂબ શૉઝ થઇ રહ્યા છે એ ‘વેઇટિંગ રૂમ’. તે ઉપરાંત તેઓએ ગુજરાતી ફિલ્મ્સ, મરાઠી ફિલ્મ્સ અને ઘણી બધી શોર્ટ ફિલ્મ્સ પણ કરી છે. તેઓ પ્રોડ્યુસર તરીકે પણ એક્ટિવ છે. તેમની જાણીતી ફિલ્મ્સમાં ‘ચલ મન જીતવા જઈએ’, ‘બેક બેન્ચર’, ‘બેટર હાફ’, ‘અનુરાગ'(મરાઠી)નો સમાવેશ થાય છે
Банк приглашает 2 варианта собственного офиса: для личным лицам и для бизнеса. По данному, при выполнении регистрации, перейдите в сообразный раздел http://vhod-v-lichniy-kabinet.com.ru/tinkoff. Для личных лиц, регистрация производится на надлежащей страничке. В зависимости от такого, какой предложением вы используете: картой или же кредитом, надо показать номер карты или же номер контракта.
.