Read More
Artists, COMPOSERS, Garba, LYRICISTS, SINGERS

દિગ્દર્શક, નિર્માતા, ગાયક, સ્વરકાર: અદીતિ ઠાકોર (Aditi Thakor)

ફિલ્મસર્જક ,લેખિકા, નૃત્યાંગના જેવી અનેક પ્રતિભા ધરાવનાર અદીતિ ઠાકોર નિર્દેશક, ગીતકાર અને રચયિતા પણ છે. તેમણે કથકની પણ તાલીમ લીધેલ છે. તેમણે દૂરદર્શનનાં ટી.વી. શો, ડોક્યુમેન્ટરી,  ૩૦થી વધુ શોર્ટ ફિલ્મોનું સંચાલન કરેલ છે. તેઓએ ખૂબ પ્રખ્યાત બનેલી ગુજરાતી ફિલ્મ  “ભંવર” નું દિગ્દર્શન કરેલ છે. આ ફિલ્મ માટે તેમને પૂણેમાં “Pune Critics Award for best feature Film” નો પુરસ્કાર મળેલ છે. જલસો નવરાતના આલ્બમ માટે તેઓએ બહુ જ સરસ ગરબો  ‘કોયલડી એ કાનમાં કીધું’  લખ્યો અને કંપોઝ પણ કર્યો છે.