Read More
Artists

વાર્તાકાર: & કેળવણીકાર ગીજુભાઇ બધેકા (Gijubhai badheka)

ગીજુભાઇ બધેકા ખૂબ જાણીતા લેખક છે. તેમનું પુરું નામ ગીરજા શંકર બધેકા છે અને તેમને ‘મુછાળી મા’ના નામે લોકો ઓળખે છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રના ચિત્તલ ગામમાં થયો હતો. તેમણે ‘આનંદી કાગડો’, ‘ચાલાક સસલું’, ‘બા...

Read more

Read More
Artists

મૃદુ કવિ: ભાવેશ ભટ્ટ (Bhavesh Bhatt)

૨૫ વર્ષની ઉંમરથી લખવાનું શરૂ કરીને, ૨૦૦૩માં પ્રકાશિત થયેલ ગુજરતી ગઝલ માટે ખૂબ જાણીતા લેખકે  સરળ ભાષામાં વિચારતા કરી દે એવી ગઝલો લખીને ટ્રેડમાર્ક બનાવી દીધો છે. એમની ગઝલો વિષે ટિપ્પણી લખવાની જરૂર ભાગ્યે...

Read more

Read More
Artists

ગાયક-સ્વરકાર: આલાપ દેસાઇ (Aalap Desai)

આલાપ દેસાઈ ખૂબ જાણીતા સિંગર અને કંપોઝર છે, તેમણે ખૂબ સુંદર ગઝલોને અદભુત્ત સંગીત આપ્યું છે. ઉપરાંત તબલાવાદક તરીકે પણ ખૂબ ખ્યાતનામ છે.  તેમને ‘રાવજી પટેલ’ યુવા સંગીતકાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.    

Read more

Read More
Artists

ખૂબ જાણીતા ગાયક: વિનોદ રાઠોડ (Vinod Rathod)

   વિનોદ રાઠોડ એક ભારતીય પ્લેબેક ગાયક છે જે મુખ્યત્વે બોલીવૂડ ફિલ્મોમાં ગાય છે. તેઓ શાસ્ત્રીય સંગીતકાર, પંડિત ચતુર્ભુજ રાઠોડના પુત્ર છે.  તેમની કારકીર્દિની શરૂઆત એપ્રિલ 1 986 માં કવ્વાલી, "મારા દિલ મેં હૈ અંધેરા,  કોઈ શમ્મા...

Read more

Read More
Artists

નાટ્યકર્મી : સૌમ્ય જોશી (Saumya Joshi)

સૌમ્ય જોશી  ગુજરાતના પ્રખ્યાત કવિ,  લેખક,  નાટ્યકાર છે. ગુજરાતી રંગભૂમિ ક્ષેત્રે તેઓનું ખૂબ જ નામ છે. તેઓના નાટકોમાં વેલકમ જીંદગી અને 102 નોટ આઉટ ખૂબ વખણાય છે. તેમનું બીજું એક નાટક જેનું નામ 'આજ જાનેકી ઝિદ ના કરો'નો...

Read more

Read More
Artists

નાટ્યકર્મી: રાજૂ બારોટ (Raju Barot)

નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી સ્નાતક થયા બાદ, 1 9 77 માં ગુજરાતની અગ્રણી થિયેટર સંસ્થામા પાછા આવવાનું પસંદ કર્યું અને તેઓ ગુજરાતી થિયેટરને સમર્પિત થયા. ત્યારબાદ તેમના જૂથ "અમદાવાદ થિયેટર ગ્રૂપ" સાથે મળીને સ્નેક, મર્મભેદ, सैयां भये...

Read more

Read More
Artists

આજની પેઢીના પ્ર્ખ્યાત કવિ: મિલિંદ ગઢવી (Milind Gadhai)

મિલિંદ ગઢવી એ ગુજરાતી અને ઉર્દુ કવિતાઓ લખવા માટે જાણીતા છે. તેઓ જૂનાગઢના વાતની છે. મિલિન્દભાઈ ખાસ તો ગઝલ અને લઘુ કાવ્યો લખવા માટે જાણીતા છે, તેઓ ખૂબ સારા ગીતકાર પણ છે. તેમણે ગુજરાતી...

Read more

Read More
Artists

પ્રખ્યાત કવિ: હરિકૃષ્ણ પાઠક (Harikrishna Pathak)

તેઓ મુખ્યત્વે કવિ તરીકે પ્રખ્યાત થયા છે. હરિકૃષ્ણ પાઠ્ક્નો જન્મ બોટાદ (જિ. ભાવનગર)માં થયો છે. તેમનું વતન ભોળાદ (જિ. અમદાવાદ)માં છે. ૧૯૫૬માં મૅટ્રિક અને ૧૯૬૧માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એસસી ત્યારબાદ ૧૯૬૧-૬૨ સોનગઢ (જિ. ભાવનગર)માં શિક્ષક...

Read more

Read More
Artists

ઉત્તર ગુજરાતની કોયલ: અભિતા પટેલ(Abhita Patel)

ઉત્તર ગુજરાતની કોયલ તરીકે જાણીતા અભિતા પટેલ એક દાયકા કરતા પણ વધુ સમયથી ગાંધીનગર, અમદાવાદ, કલોલ, મહેસાણા અને મોરબી જેવા ગુજરાતના ઘણા નગરોમાં પ્રખ્યાત છે. પીટી ભારત વાડિયામાંથી સંગીત શીખી રહ્યા હતા ત્યારે તેઓ...

Read more

Read More
Artists

સ્માર્ટ, ટેલેન્ટેડ અને પાક્કી ગુજ્જુ સિંગર: ઐશ્વર્યા મજમુદાર (Aishwarya Majmudar)

૩ જ વર્ષની ઊંમરે ઐશ્વર્યાએ સંગીતની તાલીમ લેવાની શરુઆત કરી. ૭ વર્ષની વયે ઝી ‌‌- સારેગમાપા માં ભાગ લીધો હતો. ઐશ્વર્યાએ 11 વર્ષની ઉંમરે નાગપુરમાં સૌપ્રથમ સોલો કોન્સર્ટ કર્યો હતો અને તેણે ભારત અને...

Read more