ખૂબ જ જાણિતા લોકભોગ્ય અને લોકપ્રિય કલાકાર એટલે કરસન સાગઠીયા. તેઓ કરસનદાસ સાગઠીયા તરીકે પણ જાણિતા છે. લોકસંગીતનાં અનેક કાર્યક્રમો ઉપરાંત તેમણે સંતવાણી, ગરબા ગાઈને પણ લોકોનાં હૃદયમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. તેમનાં અવાજમાં ભોળી રે ભરવાડણ, મણિયારો, હંસલા હાલો રે જેવા ગીતો અતિશય લોકપ્રિય થયા છે.
18
Mar