નેહા મેહતા અત્યંત જાણીતા અભિનેત્રી છે. તેમનો જન્મ ભાવનગરમાં થયેલો. તેમની કારર્કિદીના સમય દરમિયાન સૌથી લોકપ્રિય થયેલું પાત્ર તારક મહેતાની સિરિયલમાં અંજલીનું પાત્ર કેહવાય છે. મુંબઇમાં કોલેજના અભ્યાસની સાથે તેઓ સંગીત અને નાટ્ય ક્ષેત્રમાં આગળ વધ્યા… ‘ધામ’ ફિલ્મથી તેમણે અભિનય ક્ષેત્રના માધ્યમમાં શરૂઆત કરેલી. તે પછી ‘બેટર હાફ’ ફિલ્મ કરી. ૨૦૦૧માં ‘ડોલર બહુ’ નામની હિન્દી સિરિયલ અને ૨૦૦૨માં ‘સો દા’ડા સાસુના’ ગુજરાતી સિરિયલમાં અભિનય કર્યો છે.
24
Jan