પુરષોત્ત્મ ઉપાધ્યાય પુરુષોત્તમ ઉપાધ્યાય એ એક એવા ઉચ્ચ ગજાના સ્વરકાર છે કે જેઓ પાસેથી આજની જનરેશનના ઘણા બધા લોકોએ સુગમ સંગીતની તાલીમ લીધી છે. અથવા એમ પણ કહી શકાય કે મોટા ભાગના યન્ગ ગાયકો કે જેઓએ ગુજરાતી સંગીતમાં પગલાં માંડ્યા છે એ તમામે તમામ લોકો પુરુષોત્તમ ઉપાધ્યાયના ગીતો સાંભળી સાંભળીને પોતાની કારકિર્દી બનાવી છે. તેઓ પોતે ઘેઘૂર અવાજના માલિક છે. તેમનીઉત્કકૃષ્ટ ગાયકી માટે તેમને પદ્મ શ્રી એવોર્ડ મળ્યો છે. તેમના રણુજાના રાજા, સત્યની સુગંધ, મોરની વગેરે વગેરે જેવા ગીતો અતિ લોકપ્રિય થયા છે.
i