રીટા ભાદુરી મૂળ ગુજરાતી ન હોવા છતાં ગુજરાતી ફિલ્મ જગતમાં ખૂબ સુંદર અભિનય કરીને ખૂબ પ્રસિદ્ધ બનેલા આ હસ્તીએ ટી.વી. સિરિયલોથી લઈને બોલીવુડ સિનેમામાં પણ બહોળુ યોગદાન આપેલ છે. લગભગ 71 જેટલી ફિલ્મો અને 33થી વધુ સિરિયલોમાં કામ કર્યું છે. તેમના અભિનય માટે તેમને પુરસ્કારો પણ મળેલ છે. તેમણે ‘રૂડો રબારી’, ’સમયની સંતાકૂકડી’, ’કાશીનો દીકરો’ જેવી લોકપ્રિય ફિલ્મોમાં કામ કરેલ છે.
25
Jan