હિન્દી ફિલ્મજગત તેમજ ગુજરાતી ફિલ્મજગતનાં બહુ જાણીતા મનપસંદ ગાયક અને ટેલિવિઝનની દુનિયામાં પણ નિર્ણાયક બનીને પોતાની કારકિર્દી બનાવનાર તેમજ તેમના સુરીલા અવાજ માટે શાન ખૂબ પ્રખ્યાત છે. “બેટર હાફ” જેવી ગુજરાતી ફિલ્મોમાં પોતાનો સૂર આપીને, “મને કોણ આ”, “સંગ સમયની” જેવા અદભુત કર્ણપ્રિય ગીતો આપ્યા છે. તેમણે ગુજરાતી ઉપરાંત બંગાળી, મરાઠી, ઉર્દુ, તેલુગુ, કન્નડ અને અંગ્રેજી ફિલ્મોનાં ગીતોમાં પણ સ્વર આપ્યો છે. તેમને ઘણાં બધા પુરસ્કારો પણ મળેલા છે.
25
Jan